Saturday, 20 August 2016

Marriage Life માં આ રીતે લાવો નવીનતા…

                            1. દાંપત્યજીવનમાં લાવો નવીનતામોટેભાગે કપલ પ્રેમના તે સુંદર પળોનો આનંદ બેડ પર જ લેવા માંગે છે. પરંતુ હવે પોતાના પ્રેમ ભરેલી પળોનો આનંદ સોફા પર લીધો છે? નહી ને? તો વાર શેની છે, આ વખતે તમે પણ તમારા જાતીય જીવનમાં નવીનતા લાવી શકાય છે. ટીવી જોતી વખતે અથવા તો રીલેક્સ થતા સમયે તમારા પાર્ટનર સોફા પર બેસ્યા છે તો તમે પણ ધીમેથી તેમની પાસે બેસી જાઓ.

                          2. દાંપત્યજીવનમાં લાવો નવીનતાતમારા પાર્ટનરને અનુભવ કરાવો કે, તમે તેમને કેટલો પ્રેમ કરો છો. આ દરમિયાન તેમને બહુજ પ્રેમથી પોતાની તરફ ખેંચો અને તમારી બાહોમાં લઈલો. તેમને ચોક્કસથી તમારો આ અંદાજ ગમશે અને તમારા તરફ આકર્ષિત થશે


3. દાંપત્યજીવનમાં લાવો નવીનતા


સંભોગ સમયે જ્યારે તમે ચરમ સીમા પર પહોંચે તો કંઇક એવું કરો કે, તમારા પાર્ટનરની કામોત્તેજનાને વધારી દે અને તમને જાતીય સુખનો આનંદ યાદ રહી જાય.

4. દાંપત્યજીવનમાં લાવો નવીનતા


5. દાંપત્યજીવનમાં લાવો નવીનતા


જો તમે ઈચ્છો કે, તમે અને તમારા પાર્ટનર મોડે સુધી પ્રેમનો આનંદ લઇ શકો તો પ્રેમ કરતી વખતે બિલકુલ ઉતાવળ ન કરો. ઉત્તેજનામાં જલ્દી નિષ્ક્રિય થવાથી બચો. ધીરે-ધીરે પ્રેમ કરો અને પોતાનાં પાર્ટનરનાં સાથનો અનુભવ કરો.

0 comments:

Post a Comment